કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉત્પાદન વધારવું છે. ? તો સમયસર કરો નિંદામણ નિયંત્રણ!
આ વીડિયોમાં કૃષિ નિષ્ણાત તેજસ અને પ્રયાગ ગોળકિયા પાસેથી નિંદામણ નિયંત્રણ ની સંપૂર્ણ માહિતી જાણો. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં અને વિદેશોમાં નિંદામણ નાશકનો ઉપયોગ કઈ રીતે જુદો છે, તેમજ Selective અને Non-Selective નિંદામણ નાશક ના પ્રકારો કયા છે, તે પણ સમજાવવામાં આવ્યું છે।
ડાંગર (DSR, ધરું, ફેર રોપણી), સોયાબીન, મગફળી, કપાસ અને મકાઈ જેવા મુખ્ય પાકોમાં નિંદામણ નિયંત્રણ માટે સચોટ ઉપાય, યોગ્ય સમય, પ્રમાણ (ડોઝ) અને પાણીની માત્રાનો સંતુલન કેવી રીતે રાખવો – તે પણ વિગતવાર સમજાવવામાં આવ્યું છે।
છંટકાવ કરતા સમયે ભેજ, પાકની સ્થિતિ અને યોગ્ય નોઝલનું મહત્વ કેટલું છે, તે જાણવું પણ બહુ જ જરૂરી છે।
આ વિડિયો ના માધ્યમથી તમે ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન મેળવી શકો છો અને નિંદામણ થી થતા નુકસાન થી બચી શકો છો।
✅સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!