કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખાતર મિક્સિંગ ફોર્મ્યુલા – સાચી રીત અપનાવો, વધુ ઉત્પાદન મેળવો!
ખરિફમાં ખાતરનું સાચું સંયોજન – જાણો કયું મિશ્રણ ફાયદાકારક છે અને કયું નુકસાનકારક👉શું તમે પણ આ શંકામાં છો કે કયા ખાતર સાથે મિશ્રણ કરવું જોઈએ અને કયું નહિ? ખરીફ ઋતુની શરૂઆતમાં જો ખાતરનું મિશ્રણ સાચું ના હોય તો તેની સીઘી અસર ઉત્પાદન પર પડે છે.👉ધણી વખત ખેડૂત મિત્રો ડીએપી , યુરિયા, પોટાશ, સલ્ફર કે અન્ય ખાતર જાણ્યા વિના મિશ્રણ કરી દે છે, જેના કારણે પોષક તત્ત્વોનું રિએક્શન થાય છે અને પાકને નુકસાન થાય છે. તેથી ખાતર મિશ્રણ વિશે સાચી માહિતી ખુબ જરૂરી છે.👉આ વિડિયોમાં જાણો:
✅ કયા ખાતર મિશ્રણ કરીને ઉપયોગ કરી શકાય.
✅ કયા ખાતરનું મિશ્રણ કરવાથી નુકસાન થાય છે
✅ સાચી માત્રા અને મિશ્રણ કરવાની રીત
✅ ખાતર મિશ્રણ કરવાથી ઉત્પાદન કેવી રીતે વધારવું👉જો તમે ઇચ્છો છો કે તમારું પાક સ્વસ્થ રહે, ઝડપથી વધે અને ઉત્પાદન પણ વધુ મળે – તો આ વિડિયો ખાસ તમારા માટે છે. આજે જ જુઓ અને ખાતર મિશ્રણની સાચી રીત અપનાવો!👉સંદર્ભ :- Agrostarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!