AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતીની શાન, ખેડૂતોનો અભિમાન – લાલ તાજ ડુંગળી
લાલ તાજ એક વધુ ઉત્પાદન આપતી ડુંગળીની જાત છે, જે ખાસ કરીને ચોમાસું ઋતુમાં વાવેતર કરવામાં આવે છે. આ ડુંગળીનો રંગ ઘાટો લાલ છે અને આકાર ગોળ હોય છે. ડુંગળીનું વજન અંદાજે 90થી 110 ગ્રામ જેટલું હોય છે. લાલ તાજ માટે ફેરરોપણી પદ્ધતિ જરૂરી છે. વાવણી અંતર બે ચાસ વચ્ચે 15 સેમી અને બે છોડ વચ્ચે 10 સેમી રાખવું જોઈએ. પાક 95-100 દિવસમાં તૈયાર થાય છે. આ જાત એકસરખા કદની ડુંગળી આપે છે, જે બજાર માટે વધુ લાભદાયી છે. લાલ તાજ – ઉચ્ચ ઉત્પાદન માટે શ્રેષ્ઠ પસંદગી! 👉 સંદર્ભ :- AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
1
અન્ય લેખો