AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
પીળાશ પડતા સફેદ દાણા વાળા મધ્યમ સમયમાં પાકતી જાત માટે યોગ્ય પસંદગી!
પીળાશ પડતા સફેદ દાણા વાળા મધ્યમ સમયમાં પાકતી જાત માટે યોગ્ય પસંદગી! ખરીફ મોસમ (મે થી જુલાઈ) દરમિયાન થાણીને વાવેતર કરવું. આ પાક માટે યોગ્ય વાવણી અંતર ૩૦ x ૫ સેમી છે. વાવણીની ઊંડાઈ 1 સેમી કરતાં ઓછી રાખવી જરૂરી છે. છોડની ઊંચાઈ લગભગ ૪૫-૫૦ સેમી સુધી હોય છે. 100 દાણાનું વજન ૧૨-૧૩ ગ્રામ છે. દાણાનો રંગ પીળાશ પડતો સફેદ અને ચમકદાર હોય છે. 95 થી 100 દિવસ માં પાકતી જાત હોવાથી ખેડૂત મિત્રોને ઓછા સમયમાં ઉત્પાદન મળે છે. મધ્યમ કદના અને ઉચ્ચ ગુણવત્તાવાળા દાણા હોવાથી બજારમાં માંગ સારી છે. ✅સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
1