કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
લીલા થડ વાળી , પિયત અને બિન પિયત માટે યોગ્ય તેમજ વધુ ઉત્પાદન આપતું બીજ – ડ્રોનો એરંડા!
👉 ડ્રોનો એરંડા એક સંશોધન આધારિત હાઇબ્રિડ જાત છે, લીલા થડ વાળી જાત , પિયત અને બિન પિયત માટે યોગ્ય અને ટ્રિપલ બ્લૂમ જેવી વિશેષતાઓ છે.👉 આની વાવણી જુલાઇ થી સપ્ટેમ્બર સુધી થાણીને કરી શકો છો, જેમાં હારથી હારનું અંતર 6 ફૂટ અને છોડથી છોડનું અંતર 5 ફૂટ રાખવામાં આવે છે. આ જાત 230-240 દિવસમાં તૈયાર થાય છે અને સુકારાના રોગ સામે સહનશીલ છે.👉ચાલો હવે જુઓ એક ખેડૂતની પ્રતિસાદ અને જાણો કે તેમને આ બીજથી કેટલો ફાયદો થયો!👉 સંદર્ભ :- AgroStar Indiaખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!સંબંધિત ઉત્પાદનો: