AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવે મજૂરોની કમી નથી રોકશે ખેતી | જાણો સ્માર્ટ ખેતીના ઉપાય
સ્માર્ટ વાવણીનો ઉકેલ: એગ્રોસ્ટાર સીડ પ્રો સીડર 👉 ખેતીમાં મજૂરોની અછત મોટી પડકારરૂપ બની રહી છે, પરંતુ હવે તેનો ઉકેલ છે – એગ્રોસ્ટાર સીડ પ્રો 12 દાંત મેન્યુઅલ સીડર! આ વિડિયોમાં એગ્રોસ્ટારના નિષ્ણાંત સંતોષ મુલે અને પ્રયાગ ગોળકિયા આ મશીન વિશે સંપૂર્ણ માહિતી આપે છે. 👉 આ સિેડર વિવિધ પ્રકારના પાકની વાવણી માટે યોગ્ય છે – જેમ કે સોયાબીન, કપાસ, મકાઈ અને શાકભાજી. તેમાં ઊંડાઈ અને અંતર એડજસ્ટ કરવાની સુવિધા છે, જેના કારણે બીજ યોગ્ય રીતે વાવેતર જાય છે. લાઈવ ડેમોમાં બતાવ્યું છે કે મશીન કેવી રીતે સરળતાથી કામ કરે છે. 👉 આનો ઉપયોગ કરવાથી ખેડૂતોને બીજ, સમય અને મજૂરી – ત્રણેયમાં બચત થાય છે. મશીનનું ડિઝાઇન હલકું, ટકાઉ અને ભીની જમીનમાં પણ કામ કરે એવું છે. હવે સમય છે સ્માર્ટ ખેતી તરફ આગળ વધવાનો! ✅સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
0
5
અન્ય લેખો