ઉત્પાદન વધારવું છે. ? તો સમયસર કરો નિંદામણ નિયંત્રણ!
આ વીડિયોમાં કૃષિ નિષ્ણાત તેજસ અને પ્રયાગ ગોળકિયા પાસેથી નિંદામણ નિયંત્રણ ની સંપૂર્ણ માહિતી જાણો. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં અને વિદેશોમાં નિંદામણ નાશકનો...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર ઇન્ડિયા