Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પીળા પડવા અને વળી જવા
પાંદડા પીળાં પડવા, અને કોકડાવા. જીવાત ના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે જે પાનની સપાટી પર પડતા તેના પર કાળી ફૂગ ઉગે છે જેથી છોડ કાળો દેખાય છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 100 ગ્રામ
એગ્રોઅર (ડાઇમથોએટ 30% ઇસી) 1 લિટર
ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 500 ગ્રામ