ઈયળ, ચુસીયા જીવાત, મુંડા, ઉધઈ, મુળખાય, થડનો સડો, પાનના ટપકાના નિયંત્રણ માટે. અને સારી વાનસ્પતિક વૃદ્ધિ અને ફૂલો અને શીંગના સેટિંગમાં મદદ કરે છે. અને તમામ સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઉણપ દૂર કરે અને ઉત્પાદનમાં વધારો કરે છે.
લાગુ પડતા પાકો
મગફળી અને સોયાબીન ના પાક માટે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશા નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.