AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
323 ખેડૂતો

NPK 13:0:45 (1 કિગ્રા)

₹239₹500
( 52% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:25 કિગ્રા100 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.4
237
35
18
14
19

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાયટ્રોજન નાયટ્રેટ સ્વરૂપમાં(No3)-૧૩.૦%, પાણીમાં દ્રાવ્ય પોટાશ(K2O)-૪.૦%,
પ્રમાણ
છંટકાવ -૧ કિલો/એકર,ટપક/ટુવા પદ્ધતિ:- ૫-૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ૧૫-૨૫કિલો/એકર, કૃપા કરીને જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની ભલામણો અનુસાર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ટપક/ટુવા પદ્ધતિ
પરિણામકારકતા
ફૂલ અને ફળ વધારવામાં મદદ કરે છે. તે છોડ ને મજબુત બનાવે છે અને અજૈવિક તાણસામે સહનશીલ છે. ફળ ની ગુણવત્તા માં સુધારો કરે છે.
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે. પરંતુ સલ્ફર, કેલ્શિયમ અને લીડ સંયોજનો હોય તેવા રસાયણોમાં સીધું મિશ્રણ કરવાનું ટાળો. આ ખાતરનું છંટકાવ કરતી વખતે અલગ પાણીના સોલ્યુશન બનાવી ઉપયોગ કરવો.
પુનઃ વપરાશ
પાકની વૃદ્ધિ અવસ્થા ધ્યાનમાં રાખીને 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
સહપ્રમાણ 13:0:45 હોવાથી પાકમાં વૃદ્ધિ વિકાસ અને અને ફળની ગુણવત્તા માટે બધા પાકમાં ઉપયોગ કરી શકાય છે.
વિશેષ માહિતી
• ખારાશવાળી જમીન માટે યોગ્ય. • પાણીમાં ઝડપથી ઓગળી જાય છે. • તેમાં લીડ અને આર્સેનિક જેવા હાનીકારક તત્વો નથી
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise