AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
488 ખેડૂતો

એગ્રોનિલ 80 (ફિપ્રોનીલ 80% ડબ્લ્યુજી) 40 ગ્રામ

₹675₹1900
( 64% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
326
58
28
20
56

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ફિપ્રોનીલ 80% ડબ્લ્યુજી
પ્રમાણ
છંટકાવ: ડાંગર, મરચી, દ્રાક્ષ- 20-25 ગ્રામ/એકર, કોબી- 37.5 ગ્રામ/એકર, ડુંગળી- 30 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર:ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ, ડુંગળી અને મરચી: થ્રીપ્સ; કોબીજ: હીરાફૂદી; દ્રાક્ષ: થ્રીપ્સ
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફૂગનાશકો સાથે સુસંગત.
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
ડાંગર, ડુંગળી,મરચી, કોબીજ અને દ્રાક્ષ.
વિશેષ માહિતી
બ્રોડ સ્પેક્ટ્રમ સંપર્ક જન્ય તેમજ અને પેટનું ઝેર. તે જીવાત ના નર્વસ સિસ્ટમમાં દખલ કરીને કાર્ય કરે છે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-129829/2015-Fipronil (WG) (354)-556
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise