Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
35 ખેડૂતો
એગ્રોસ્ટાર યુનોસ્ટાર (નોવાલ્યુરોન 5.25% + ઇમામેક્ટીન બેન્ઝોએટ 0.9% એસ સી) 500 મિલી
₹1029
₹1590
( 35% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર
મુખ્ય મુદ્દા:
રાસાયણિક તત્વ
નોવાલ્યુરોન 5.25% + ઇમામેક્ટીન બેન્ઝોએટ 0.9% એસ સી
પ્રમાણ
કોબીજ, મરચી, તુવેર - 350 મિલી/એકર ડાંગર - 600 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કોબી- હીરાફૂદીની ઈયળ, તમાકુની ઈયળ; મરચાં- ફળ ખાનારી ઈયળ, તમાકુની ઈયળ ; તુવેર- સિંગ ખાનારી ઈયળ; ડાંગર- ગાભમારાની ઈયળ
સુસંગતતા
મોટાભાગની ફૂગનાશક સાથે મિક્ષ કરી શકાય.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કોબીજ, મરચી, તુવેર, ડાંગર
વિશેષ માહિતી
વિવિધ પ્રકારની ઈયળ સામે અસરકારક રીતે નિયંત્રિત કરી અને જીવાતને પ્રતિકારકતા મેળવતા અટકાવે છે.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
નોંધણી નંબર
CIR-272124/2023-NOVALURAN + EMAMECTIN BENZOATE (SC) (444)-375
બેગ માં ઉમેરો
નિષ્ણાતની મદદ જોઈએ છે?
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website