AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
5609 ખેડૂતો

કીલ એક્સ (થાઇમેથોક્સમ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી) 500 મિલી

₹1059₹1450
( 27% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
3622
683
543
279
482

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડાસિહાલોથ્રિન 9.5% ઝેડસી
પ્રમાણ
કપાસ @ 80 મિલી / એકર; મકાઈ, ટામેટા, સોયાબીન @ 50 મિલી / એકર; મગફળી, મરચું, ચા @ 60 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
"કપાસ: લીલી પોપટી ,મોલો , થ્રીપ્સ, જીંડવાની ઈયળ મકાઈ: મોલો , થડની માખી, થડની ઈયળ મગફળી: તીતી ઘોડો, પાન ખાનારી ઈયળ સોયાબીન: થડની માખી, લશ્કરી ઈયળ, ગ્રિડલ બીટલ. મરચાં: થ્રિપ્સ, ફળ કોરી ખાનાર ઈયળ ટામેટાં: થ્રિપ્સ, સફેદ માખી અને ફળની ઈયળ
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફૂગનાશકો સાથે સુસંગતતા
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
કપાસ, મકાઈ, મગફળી, સોયાબીન, મરચાં, ચા, ટામેટાં
વિશેષ માહિતી
ચુસીયા જીવાત સામે અસરકારક નિયંત્રણ
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-140041/2017- THIAMEHOXAM+LAMBDACYHALOTHRIN (ZC) (375)-834
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-218092/2022-Thiamethoxam +Lambda-Cyhalothrin (ZC) (442)-732
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise