AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
18 ખેડૂતો

ક્રિસ્ટલ કોબી (10 ગ્રામ) બીજ

₹468₹490
( 4% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

ઉત્પાદનની વિશેષતાઓ

વિશેષ માહિતીઅહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશા નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
ફળનું વજન1 થી 1.5 કિલો
હેડ કલરફળ આકર્ષક લીલા રંગ ના
હેડ આકારફળ -ગોળ
પાકની અવધિફેર રોપણીના 60 દિવસે
છોડની આદતમધ્યમ આકર્ષક છોડ સાથે લીલાશ પડતા પાન

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
જૂન -ઓક્ટોમ્બર
વાવણી પદ્ધતિ
ફેરરોપણી
વાવણી અંતર
હાર થી હાર નું અંતર 45 સેમી ,છોડ થી છોડ નું અંતર 30 સેમી
વિશેષ માહિતી
ઉચ્ચ ઉપજની સંભાવના અને સારી પરિવહનક્ષમતા, સારી રીતે આવરિત સમાન કોમ્પેક્ટ હેડ
વાવણીની ઊંડાઈ
બીજની ઊંડાઈ - 1 થી 2 સે.મી
agrostar_promise