AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
8056 ખેડૂતો

ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 500 ગ્રામ

₹413₹900
( 54% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 ગ્રામ1 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
5508
835
729
323
661

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
થાયોમીથોક્ઝામ 25% ડબ્લ્યુજી
વિશેષ માહિતી
બ્રોડ સ્પેક્ટ્રમ અને આંતર પ્રવાહી ક્રિયા ધરાવતા શોષક અને સ્પર્શીય જંતુનાશક.
પ્રમાણ
ડાંગર (ગાભમારાની ઈયળ,ગોલમિંજ, પાન વાળનારી ઈયળ, ડાંગરના ચુસીયા, થ્રીપ્સ); કપાસ ( લીલી પોપટી,મોલો, થ્રીપ્સ), આંબો (મધીયો), બટાકા (મોલો ), લિંબુ (સાયલા), જીરું (મોલો), ભીંડા (મોલો ,લીલા તડતડીયા, થ્રીપ્સ ) 40 ગ્રામ/એકર કપાસ, ટામેટા, રીંગણ (સફેદ માખી): 80 ગ્રામ/એકર; રાયડો (મોલો): 20-40 ગ્રામ/એકર ડાંગરના ધરૂમાં ડ્રેન્ચિંગ (ડાંગરના લીલી પીઢવાળા ચુસીયા, થ્રીપ્સ, મેગોટ ): 800 ગ્રામ/એકર; બટાટા (મોલો): 80 ગ્રામ/એકર, ટામેટા (સફેદ માખી) 160 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ ,ડ્રેન્ચિંગ
પરિણામકારકતા
ડાંગર : ગાભમારાની ઈયળ, ગોલ મીંજ, પાન વાળનારી ઈયળ, ડાંગરના ચુસીયા, થ્રિપ્સ; કપાસ: લીલા તડતડીયા ,મોલો મશી , થ્રિપ્સ, સફેદ માખી ; આંબો :મધીયો ; ચા - ચૂસ્યા, બટાકા મોલો મશી ; સાઇટ્રસ: સાયલા; જીરું : મોલો મશી ; ટામેટાં: સફેદ માખી; રીંગણ: સફેદ માખી; રાયડો:મોલો મશી
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કૃષિ રસાયણો સાથે સુસંગત છે.
અસરકારકતાના દિવસો
કપાસ: 21 દિવસ;આંબા: 30 દિવસ;ભીંડા ; ટામેટા: 5 દિવસ;રીંગણ : 3 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અને જંતુની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
ડાંગર, કપાસ,ભીંડા, આંબો, ઘઉં,રાયડો, ટામેટા, રીંગણ, ચા, બટેટા, લીંબુ
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-66, 147/2011-THIAMETHOXAM (W.G.)(317) -419
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-272073/2023-Thiamethoxam (WG)(444)-1353
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise