મેન્યુઅલ સ્પ્રેયર એ હાથથી ચાલતું સ્પ્રેયર છે. જેનો ઉપયોગ પાણી, જંતુનાશક, નિંદામણનાશક, જીવાણુનાશક કે ખાતર જેવા દ્રાવ્ય પ્રવાહીનો છંટકાવ કરવા માટે થાય છે. તેનું વજન ઓછું હોવાથી તેને ગમે ત્યાં લઈ જવાનું સરળ બને છે. તેની બોડી 100% વર્જિન પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે, જે તેને લાંબા સમય સુધી ટકાઉ બનાવે છે. ઇનબિલ્ટ રિવર્સ રિસિપ્રોકેટિંગ ટેક્નોલોજી તેના સંચાલનને સરળ બનાવે છે.
ટાંકી ક્ષમતા
16 LTR
સહાયક-સામગ્રી
લાન્સ, નોઝલ, ક્લચ, બેલ્ટ
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.