AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
35 ખેડૂતો

પાઇરામિટ (પાઈમેટ્રોઝિન ૫૦% ડબલ્યુ. જી .) 500 ગ્રામ

₹1232₹4600
( 73% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
પાયમેટ્રોઝીન 50 % ડબ્લ્યુ જી
પ્રમાણ
છંટકાવ : 120 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર : બદામી તડતડિયા
સુસંગતતા
મોટા ભાગની ફૂગનાશક દવા સાથે મિક્ષ કરી શકાય.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ ઉપર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
ડાંગર
વિશેષ માહિતી
● બદામી ચુસીયાનું ઝડપી અને અસરકારક નિયંત્રણ કરે છે. ● ટ્રાન્સલેમીનાર અને સીસ્ટેમીક કાર્યપ્રણાલી ધરાવતું જંતુનાશક છે. જે છોડની અંદર પ્રવેશીને ઝડપી અને લાંબાગાળાનું પરિણામ આપે છે. ● જીવાતને ઇંડા મુકતી અટકાવે છે. જેથી જીવાતનો ઉપદ્રવ આગળ વધતો અટકે છે. ● દવાના છંટકાવ પછી 2 કલાક બાદ વરસાદ પડે તો પણ સારું રીઝલ્ટ મળે છે.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-185583/2021-Pymetrozine (WG) (429)-32
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-208915/2022-PYMETROZINE (WG) (440)-158
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise