AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

સ્લેટર (ફોમેસાફેન ૧૧.૧% + ફ્લુઆઝીફોપ-પી-બ્યુટાઇલ ૧૧.૧% એસએલ) ૧ લિટર

₹2908₹1
( -290700% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:400 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ફ્લુઆઝીફોપ-પી-બ્યુટાઇલ 11.1% w/w + ફોમેસાફેન 11.1% w/w SL
કાર્ય કરવાની રીત
સ્લેટર સિસ્ટેમિક અને પોસ્ટ-ઇમર્જન્સ નિંદામણનાશક દવા છે, જે સોયાબીન અને મગફળીના પાકમાં સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે. આ દવા ઝડપી અને અસરકારક પરિણામ આપે છે.તથા પાકને સ્વસ્થ રાખીને વધુ ઉપજ મેળવવામાં મદદ કરે છે. આ દવા એક સિસ્ટેમિક નિંદામણનાશક છે, એટલે કે તે છોડની અંદર જઈને કામ કરે છે. તેમાં બે અસરકારક ઘટકો હોય છે— • ફોમેસાફેન – જે નિંદામણમાં ક્લોરોફિલ બનવાની પ્રક્રિયા રોકે છે, જેથી નિંદામણ સુકાઈ જાય છે. •ફ્લુઆઝીફોપ-પી-બ્યુટાઇલ – જે ખાસ કરીને સાંકડા પાનવાળા નિંદામણની વૃદ્ધિ રોકીને તેને નષ્ટ કરે છે
પ્રોડક્ટ ની ખાસિયત
ઝડપી અસર: આ દવા ઝડપથી કામ કરે છે અને થોડા કલાકોમાં જ નિંદામણ પર અસર દેખાવા લાગે છે બધા પ્રકારના નિંદામણ પર અસર: સાંકડા અને પહોળા પાનવાળા નિંદામણનું નિયંત્રણ કરે છે. પાક માટે સુરક્ષિત: સોયાબીન અને મગફળીના પાક માટે સુરક્ષિત છે. સરળ ઉપયોગ: તેનો ઉપયોગ સરળ છે અને તેમાં વધુ મહેનત લાગતી નથી પાકની સારી વૃદ્ધિ: આ પાકને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જેના કારણે ઉત્પાદન વધે છે.
લાગુ પડતા પાકો
સોયાબીન અને મગફળી
પ્રમાણ
સોયાબીન - માત્રા - ૪૦૦ મિલી/એકર (૨૦૦ લિટર/એકર પાણીનો ઉપયોગ કરવો) મગફળી - માત્રા - ૪૦૦ મિલી/એકર (૨૦૦ લિટર/એકર પાણીનો ઉપયોગ કરવો)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ: ૪૦૦ મિલી/એકર, દવાનો છંટકાવ ખેતરમાં નવા ઉગેલા નિંદામણ પર જમીનની નજીકથી કરો, જેથી વધુ સારી અસર મળે.
પરિણામકારકતા
1- સોયાબીનના પાકમાં બંટ,આરોતારો,ચોખલીયું,ચોકડીયુ,ભર્ભી,શેષમુળ,કણજરો,સાટોડો,ભોયઆમલી,ખોકલી,ખારીયું જેવા નિંદામણનું નિયત્રણ કરે છે. 2.મગફળીના પાકમાં બંટ,આરોતારો,ચોખલીયું,ચોકડીયુ,પેરા ઘાસ,ખારીયુ, કાળીયુ,સાટોડો,કણજરો,પીળી તિલવાડી,ભોયઆમલી,ઢીમડો,ચીઢો જેવા નિંદામણનું નિયત્રણ કરે છે.
સુસંગતતા
આ દવાને અન્ય નિંદામણનાશક દવા સાથે મિક્સ કરીને નિંદામણ નિયત્રણ માટે ઉપયોગ કરી શકાય છે. કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિશ્રણ કરવું નહિ
પુનઃ વપરાશ
નિંદામણની અવસ્થા ૨-૪ પાનની હોવી જોઈએ દવા નિંદામણના પાન ઉપર પડે તે રીતે છંટકાવ કરો. દવાનો મોડેથી છંટકાવ કરવાથી નિંદામણ પર દવાની અસર થતી નથી. તેથી યોગ્ય સમય પર જ દવાનો છંટકાવ કરવો. દવાના છંટકાવ સમયે કટ નોઝલ અથવા ફ્લેટ ફેન નોઝલનો જ ઉપયોગ કરો.
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્ની વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્ લેબલ્સ અને લિફલેટ્સ સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-1826/2015 (360) - Fomesafen + Fluazifop-p-butyl (SL)-01
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise